ભોળાભાઈ કુબેરભાઈ પટેલ
મૃત્યુ: 26/02/2026, Thursday
Moyad
ઉંમર: 78
અમારા પૂજ્ય પિતાશ્રી ભોળાભાઈ કુબેરભાઈ પટેલ તારીખ ૨૬/૨/૨૦૨૬ ગુરુવાર ના રોજ સંસાર ની યાત્રા પૂર્ણ કરી અખંડ આનંદમાં સ્થિત થયાં છે. આત્મા નિજ સ્વરૂપ જાગૃત થઈ શ્રી રાજજીના ચરણ કમલમાં બિરાજમાન થયેલ છે.
અંતિમયાત્રા
તારીખ:૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવાર
બપોરે 3:00 કલાકે અમારા નિવાસ સ્થાનેથી. .
લિ.
યોગેશભાઈ ભોળાભાઈ પટેલ
મુ.પો. મોયદ રૂપાજી,તા પ્રાંતિજ,જિ.સાબરકાંઠા