ભોળાભાઈ કુબેરભાઈ પટેલ
Moyad
અમારા પૂજ્ય પિતાશ્રી ભોળાભાઈ કુબેરભાઈ પટેલ તારીખ ૨૬/૨/૨૦૨૬ ગુરુવાર ના રોજ સંસાર ની યાત્રા પૂર્ણ કરી અખંડ આનંદમાં સ્થિત થયાં છે. આત્મા નિજ સ્વરૂપ જાગૃત થઈ શ્રી રાજજીના ચરણ કમલમાં બિરાજમાન થયેલ છે.અંતિમયાત્રાતારીખ:૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારબપોરે 3:00 કલાકે અમારા નિવાસ સ્થાનેથી. .લિ.યોગેશભાઈ ભોળાભાઈ પટેલમુ.પો. મોયદ રૂપાજી,તા પ્રાંતિજ,જિ.સાબરકાંઠા
મૃત્યુ: 26/02/2026, Thursday
ઉંમર: 78